30/08/2012 થી 02/10/2012 સુધી નેત્રયજ્ઞ (આંખની તપાસ તથા વિના મુલ્યે મોતીયાના ઓ૫રેશન) કાર્યક્રમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રૈયા ખાતે કરવામાં આવ્યુ હતુ.સ્વ.ચંપાબેન કેશવલાલ ઓઝાના સ્મરણાર્થે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં દર્દીને રૈયાથી થરાદ વિનામૂલ્યે લઇ જવા અને લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ઓપીડી સંખ્યા 779 હતી અને મોતિયાના ઓપરેશન 40 થયા હતા.
રૈયા