સંતવાણી લોક ડાયરો

3 ઓક્ટોબર 2012ના રોજ નવોવાસ – રૈયા ખાતે સંતવાણી લોક ડાયરાનું આયોજન કરાયુ હતુ.ભદ્રેશ દવે અને તેમના સાથી કલાકારોએ રૈયા ગામ ખાતે સાંજે 7 વાગ્યે લોકડાયરો કર્યો હતો.

સ્થળ

રૈયા

  • 03 Oct,2012
  • 7:00 PM
  • નવાવાસ, રૈયા

આયોજક

સેવાધામ માનવસેવા ટ્રસ્ટ