નેત્રયજ્ઞ (આંખની તપાસ તથા વિના મુલ્યે મોતીયાના ઓ૫રેશન)

24/10/2015 થી 25/10/2015 નેત્રયજ્ઞ (આંખની તપાસ તથા વિના મુલ્યે મોતીયાના ઓ૫રેશન)

સ્વ.ચંપાબેન કે.ઓઝાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સેવાધામ માનવસેવા ટ્રસ્ટ-રૈયા અને બનાસકાંઠા જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ઓપીડી સંખ્યા 391 હતી અને મોતિયાના ઓપરેશન 58 થયા હતા.

સ્થળ

રૈયા

  • 24 Oct,2015
  • 9:00 AM to 4:00 PM
  • નવાવાસ, રૈયા

આયોજક

સેવાધામ માનવસેવા ટ્રસ્ટ