સંતવાણી લોક ડાયરો

29 સપ્ટેમ્બર 2016ના રોજ ગજાનન ગૌશાળા, દીયોદર ખાતે લોકડાયરાનું અમારી સંસ્થા દ્વારા આયોજન કરાયુ હતુ. સ્વ.ચંપાબેન કેશવલાલા ઓઝાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે લોકડાયરા માટે કલાકારો મેરાણ ગઢવી અને અજય બારોટને નિમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

સ્થળ

રૈયા

  • 29 Sep,2016
  • 7:00 PM
  • નવાવાસ, રૈયા

આયોજક

સેવાધામ માનવસેવા ટ્રસ્ટ