25/06/2022 ના રોજ નવોવાસ, રૈયા ખાતે લોકડયારાનું આયોજન કરાયુ હતુ. કેશવલાલ જયશંકરભાઇ ઓઝા અને સેવાબ્રિજ માનવસેવા ટ્રસ્ટના સહયોગથી ગજાનન ગૌ સેવા આશ્રમ, દિયોદર ગૌ શાળાના લાભાર્થે રૈયા ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. 25/06/2022 ના રોજ નવોવાસ, રૈયા ખાતે લોકડયારાનું આયોજન કરાયુ હતુ. કેશવલાલ જયશંકરભાઇ ઓઝા અને સેવાબ્રિજ માનવસેવા ટ્રસ્ટના સહયોગથી ગજાનન ગૌ સેવા આશ્રમ, દિયોદર ગૌ શાળાના લાભાર્થે રૈયા ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો.
રૈયા